Posts

Detail Vacancies of Apprenticeship Mela on 24th May 2018

Important information regarding job mela at GEC, bharuch on 24/05/2018

Dear Students, 
મુખ્યમંત્રી એપ્રેન્ટીસશિપ યોજના અંતર્ગત જોબ મેળા નું આયોજનતા-૨૪-૫-૨૦૧૮ ના રોજ સરકારી ઈજનેરી કોલેજભરૂચ, કે.જે. પોલિટેક્નિક, ભરૂચ ,એસવીએમઆઇટી , ભરૂચખાતે કરેલ છે.આ મેળામાં ભાગ લેવા માટે નીચે મુજબના જરૂરી ડોકયુમેંટ કુલ પાંચ કોપી(ઝેરોક્ષ કોપી) માં લઈ આવવાનું રહેશે. 1) Leaving certificate 2)Aadhar card 3) Passport size photograph 4) Degree certificate 5) All marksheets 6) Biodata 7) Any other necessary documents.

*મુખ્યમંત્રી એપ્રેન્ટીસશિપ યોજના અંતર્ગત તા-૨૪-૫-૨૦૧૮ ના રોજ સરકારી ઈજનેરી કોલેજ, ભરૂચ ખાતે જોબ મેળો *

ઉપરોક્ત મેળા માં ભાગ લેવા માટે Company/Industry એ નીચેની લિન્ક પર તાત્કાલીક નોંધણી કરવી. CLICK HERE

Registration Details on NATS (MHRD) & Apprenticeship Portal of South Zone Colleges

REGISTRATION OF SOUTH ZONE STUDENTS(DIST: BHARUCH, DANG, NARMADA, NAVSARI, SURAT, TAPI, VALSAD) MUKHYAMANTRI APPRENTICE YOJNA

This link is for students who wish to attend "Apprentice Job Mela on 24th May 2018 at Government Engineering College, Bharuch."
Click here to fill Form:

Mukhyamantri Apprenticeship Yojana Registration (South Zone)

All the affiliated colleges under VNSGU and GTU in south zone are informed to fill details through below mentioned linkon urgent basis.  https://goo.gl/forms/FWdzLTNVWvkqTD4g1



FOR VNSGU CIRCULAR, CLICK HERE


Zonal Officer, South Zone